પારડીતાલુકાના ગોયમા ગામે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, દાતાઓ અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મોક્ષ રથનું કરાયેલું લોકાર્પણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.29: માનવ સેવા ટ્રસ્ટ ગોઈમા (જલારામ ચોક, ગોઈમા) પ્રમુખ શૈલેષકુમાર રઘુભાઈ પટેલ ઉપપ્રમુખ કાળીદાસભાઈ નાનુભાઈ પટેલ મંત્રી ભાવેશકુમાર ધીરજલાલ પટેલ...

