વાપી છીરીના પેટ્રોલ પમ્પથી રૂા.5.35 લાખનું ડિઝલ ભરાવી રૂપિયા નહી આપતા ચણોદના ઈસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ
આરોપી ઉમેર રાય બિલ્ડીંગ મટેરીયલનો વ્યવસાય કરે છે : અન્ય લોકોના 80 લાખથી વધુ ચાઉ કર્યા હોવાની પણ ચર્ચા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20:...

