વલસાડમાં પોરબંદર બાન્દ્રા ચાલુ ટ્રેનમાં જુગારધામ ઝડપાયું : 9 પુરુષ અને 7 મહિલાઓને રેલવે પોલીસે ધરપકડ કરી
પોલીસે રોકડા રૂપિયા-મોબાઈલ મળી 80 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો: પાર્સલ ડબ્બામાં ચાલુ ટ્રેનમાં જુગાર રમાતો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: રેલવેમાં દારૂ હેરાફેરીના...

