‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ઘેજમાં લટકતા વીજતારની વીજ કંપની દ્વારા તાબડતોબ મરામત કામગીરી શરૂ કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.27: ખેરગામ વિજકંપનીના સબ ડિવિઝનના તાબામાં આવેલ ઘેજ ગામના ગોડાઉન ફળીયા પાસે મુખ્યમાર્ગ સ્થિત ત્રણ રસ્તાના જંકશન પાસે લાંબા સમયથી...

