પારડીમાં સ્વાધ્યાય મંડળ દ્વારા બાહ્ય આડંબર કે ખોટા ખર્ચાઓ ન કરી ગણેશજીની પ્રતિમાનુંકરાયેલું સ્થાપન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.20: સાર્વજનિક ગણેશ મહોત્સવ સ્વાધ્યાય મંડળ રોડ પારડી છેલ્લા ઘણા વર્ષોથી ગણેશજીની સ્થાપના કરી ગણેશ મહોત્સવ મનાવી રહી છે. પરંતુ...

