વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નાનાપોંઢા પ્રાથમિક સ્કૂલમાં પડતર માંગણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું
કાર્યક્રમમાં 200 થી વધુ શિક્ષકો જોડાયા, ત્રણ મુદ્દા સમાધાન મુજબ નિકાલ કરવાની માંગણી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને...

