Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચારોટી-મહારાષ્ટ્ર નેશનલ હાઈવે ઉપર ટ્રકમાં ભિષણ આગ લાગતા અફરા તફરી મચી : ચાલકનો બચાવvartmanpravahDecember 25, 2024 by vartmanpravahDecember 25, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: હાઈવે ઉપર વાહનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત. વાહનમાં આગ લાગવાનો વધુ એક બનાવ. ભિલાડ નજીક ચારોટી (મહારાષ્ટ્ર) હાઈવે ઉપર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપીમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના ગુંજન જનસંપર્ક કાર્યાલયમાં પૂર્વ વડા પ્રધાનમંત્રી વાજપેયીની 100મી જન્મજ્યંતી ઉજવણી ઉજવાઈvartmanpravahDecember 25, 2024 by vartmanpravahDecember 25, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: ભારતરત્ન શ્રધ્યેય આદરણીય શ્રી અટલબિહારી વાજપેયીજી 100મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ અનુસંધાને પારડીના ધારાસભ્ય અને રાજ્યના નાણાં મંત્રી શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપાઈની 100 મી જન્મજ્યંતી, સુશાસન દિવસે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયોvartmanpravahDecember 25, 2024 by vartmanpravahDecember 25, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન શ્રધ્યેય આદરણીયશ્રી અટલબિહારી વાજપેયીજી 100મી જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસ અનુસંધાને વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાપી નગરપાલિકાના ચલા ઝોન કચેરીના સિવિક સેન્ટરનું ઈ-લોકાર્પણ કર્યુvartmanpravahDecember 25, 2024 by vartmanpravahDecember 25, 20240 નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના વરદ્ હસ્તે સિટી સિવિક સેન્ટરની તકતીનું અનાવરણ કરી વાપીના નગરજનો માટે ખુલ્લુ મુકાયું માજી વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપેયી રાજનેતા નહિં પરંતુ લોકનેતા હતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદાનહના ફલાંડી સરકારી શાળામાં આયોજીત ત્રી-દિવસીય ‘‘ફુટબોલના માધ્યમથી જીવન કૌશલ” તાલીમ કાર્યક્રમનું સમાપનvartmanpravahDecember 23, 2024 by vartmanpravahDecember 23, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23: દાનહ શિક્ષણ વિભાગ દ્વારા ‘‘ફુટબોલના માધ્યમથી જીવન કૌશલ” ત્રણ દિવસીય ટ્રેનિંગ કાર્યક્રમનુંઆયોજન કરવામાં આવ્યું હતું જેનું શનિવારે સમાપન કરવામાં...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીવાપી સિંધી એસોસિએશનની આવકારદાયક પહેલઃ તબીબી ક્ષેત્રે નામના ધરાવતા 26 ડૉક્ટરોનું કરવામાં આવ્યું સન્માનvartmanpravahDecember 23, 2024December 23, 2024 by vartmanpravahDecember 23, 2024December 23, 20240 વાપી સિંધી એસો.ના પ્રમુખ રાણી લછવાણી, ચેરમેન મોહન રાય સિંઘાની, પ્રોજેક્ટ ચેરમેન ડો. ચિરાગ ટેકચંદાની તથા ટ્રસ્ટી અને પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝ દમણના પ્રેસિડેન્ટ રમેશ કુંદનાનીએ સિંધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીલંડન-કેન્યાના 108 એન.આર.આઈ.એ વાપી મુક્તિધામની મુલાકાત લીધી : ભુજમાં શીશુકુંજ શાળાના ભંડોળ માટે રિક્ષાયાત્રાvartmanpravahDecember 23, 2024 by vartmanpravahDecember 23, 20240 13 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર રામેશ્વરમથી ભુજ નિકળેલ યાત્રા રૂટમાં વાપી આવતા 108 એન.આર.આઈ. વાપીના મહેમાન બન્યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: લંડન-કેન્યામાં ભારતીય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીરાજ્યકક્ષાની શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધામાં શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલય, પારડીના સપ્ત ઋષિકુમારો ઝળક્યાvartmanpravahDecember 23, 2024 by vartmanpravahDecember 23, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: ગુજરાતની 33મી શાસ્ત્રીય સંસ્કૃત સ્પર્ધા, દ્વારકા ભૂમિમાં સંપન્ન થઈ. રાજ્ય કક્ષાની આ સંસ્કૃત સ્પર્ધામાં સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડીના પંડિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીવલસાડ અને પારડીના કરાટે સ્ટુડન્ટ્સે કાટા અને કુમિટે ઈવેન્ટમાં 17 મેડલ મેળવ્યાvartmanpravahDecember 23, 2024 by vartmanpravahDecember 23, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, ધરમપુર ખાતે તા.08 ડિસેમ્બરના રોજ આર્મર માર્શલ આર્ટસ ગુજ્જુ કરાટે એસોસિએશનના ફાઉન્ડર કયોસી મનોજ પટેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસુશાસન સપ્તાહ અંતર્ગત કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વર્કશોપ યોજાયોvartmanpravahDecember 23, 2024 by vartmanpravahDecember 23, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: સમગ્ર રાજ્યમાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્વ.અટલ બિહારી બાજપાઈના જન્મદિનની ઉજવણી અંતર્ગત સુશાસન સપ્તાહની તા.19 ડિસેમ્બર, 2024થી તા.25 ડિસેમ્બર 2024 સુધી...