ધરમપુરમાં‘મહેકે માતૃભાષા’ અંતર્ગત કવિ સંમેલન સાથે માતૃભાષા મહોત્સવ ઉજવાયો
‘મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં..’ લોકોએ માતૃભાષામાં હસ્તાક્ષર કરવાનો લહાવો લીધો: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિશેષ સંદેશો મોકલ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: ધરમપુરના આંગણે...

