April 11, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

vartmanpravah
નવસારીથી નિકળતી બે લાઈન, એક નાનાપોંઢા થી પસાર થશે બીજી દમણ મગરવાડાથી પસાર થતી હોવાથી ખેડૂતોની જમીનને મોટુ નુકસાન થવાની ભીતિ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah
સરપંચ સંધ્‍યાબેન દિનેશભાઈ પટેલના પતિ સરકારી છોટા હાથી ટેમ્‍પાનો ઉપયોગ મંડપ ડેકોરેશનના માલ સામાનમાં હેરાફેરી કરતા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વલસાડના મગોદ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચાર રસ્‍તા પાસે ગેરેજમાં મધરાતે ભિષણ આગ લાગતા 8 વાહનો ખાખ

vartmanpravah
ગેરેજ સામે પાર્ક કરેલ મોટર સાયકલમાં અચાનક આગ લાગતા 8 બાઈકો સહિત એક કાર આગની ઝેપટમાં આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વાપી જીઆઈડીસી...
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah
ઈન્‍કનો વપરાશ કરી સ્‍કેચ પેન, બોલપેન સહિતની પ્રોડક્‍ટ બનાવતી કંપની સામે જીપીસીપીએ કરેલી કાર્યવાહીથી કંપનીસંચાલકોમાં ફફડાટ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.21 : ઉમરગામ જીઆઈડીસીમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

vartmanpravah
રેલવેનો નવિન ઓવરબ્રિજ 142 કરોડને ખર્ચે તૈયાર થનાર છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વાપીનો હાર્ટલાઈન સમાન રેલવે ફલાય ઓવરબ્રિજ ધ્‍વંશ કરીને નવિન બ્રીજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વાંઝણા ગામે કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગના બનાવના બીજા દિવસે ટાંકલ આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર હેઠળ 18 પૈકી 11 વિદ્યાર્થીઓને રજા અપાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના વાંઝણા ગામે કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ફૂડ પોઈઝનિંગના બનાવના બીજા દિવસે ટાંકલ આરોગ્‍ય કેન્‍દ્રમાં સારવાર હેઠળ 18-પૈકી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લા-સંઘપ્રદેશ સહિત ગુજરાતભરમાં પાંચ દિવસથી ટીવી પડદે બ્‍લેક આઉટ

vartmanpravah
બ્રોડકાસ્‍ટરોને ચેનલના ટેરીફ 30 ટકા વધારવા ટ્રાઈએ આપેલી છૂટના વિરોધમાં મલ્‍ટિ સિસ્‍ટમ ઓપરેટરોની હડતાલ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: છેલ્લા પાંચ દિવસથી વલસાડ જિલ્લા,સંઘપ્રદેશ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં લાયન્‍સ સાયક્‍લોથોનને મળેલી જ્‍વલંત સફળતા: એક પગલું શિક્ષણ તરફ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: આ ધ્‍યેય સાથે લાયન્‍સ ક્‍લબ ઑફ વાપી આલ્‍ફાએ લાયન્‍સ સાયક્‍લોથોનનું સ્‍વપ્‍ન જોયું. આમ પણ આલ્‍ફા ક્‍લબ અનુપમ ફંડ રેઈઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રોફેલબીબીએ-બીસીએ કોલેજના પોફેસર નમ્રતા ખીલોચિયાને પીએચડી પદવી એનાયત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: વાપીની રોફેલના બીબીએ-બીસીએ કોલેજમાં આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રો.નમ્રતા મણીલાલ ખીલોચિયાને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ડિપાર્ટમેન્‍ટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: સ્‍કૂલમાં ટીચરનું મર્ડર થયું છે તેથી ત્‍યાં સોનું પહેરી ન જવાઈ એમ કહી મહિલાએ ગળામાં પહેરેલ મંગળસૂત્ર ઉતરાવી બે...