April 24, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsગુજરાતતંત્રી લેખવલસાડવાપી

આજે વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમમાં આદિજાતિ મંત્રીની ઉપસ્‍થિતિમાં ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.29 વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ હોલ ખાતે આજે તા. 30 જૂને સવારે 11 કલાકે રાજ્‍યના આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક...
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલનો આજનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.29 રાજ્‍ય સરકારના આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રીશ્રી નરેશભાઈ પટેલ આજે તા. 30 જૂનને ગુરૂવારે...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

વલસાડનો સખી મેળો સખી મંડળના 50 સ્‍ટોલોમાં 7 દિવસમાં રૂા. 7 લાખનું વેચાણ થયું: સપ્તાહ દરમિયાન કુલ 11180 લોકોએ વંદે ગુજરાત પ્રદર્શનને પણ મનભરીને નિહાળ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.29 વલસાડ જિલ્લા વિકાસ એજન્‍સી દ્વારા વલસાડની બાઈઆંવાબાઈ હાઈસ્‍કૂલના મેદાન પર તા. 22 જૂનથી આયોજિત સખી મેળો અને વંદે ગુજરાત...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીની ઔદ્યોગિક વસાહત કેન્‍દ્ર શાળાનો સ્‍થાપના દિન ઉજવાયો

vartmanpravah
વર્ષ 1972માં 2 શિક્ષક અને 25 વિદ્યાર્થી સાથે શરૂ થયેલી શાળામાં હાલ 27 શિક્ષક અને 1085 વિદ્યાર્થીઓ છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)વલસાડ, તા.29 વાપીની ઔદ્યોગિક...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણપારડીવલસાડવાપી

દમણમાં કરાયું નુમા ઈન્‍ડિયા કરાટે કલર બેલ્‍ટની પરીક્ષાનું સફળ આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.28 નુમા ઈન્‍ડિયા દ્વારા શોતોકાન કરાટે કલર બેલ્‍ટનું પરીક્ષાનું આયોજન દમણમાં નુમા ઈન્‍ડિયા એકેડેમી પર કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ, વાપી,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી ન.પા. વિસ્‍તારનો તા.2જી જુલાઈના શનિવારે યોજાશે ‘‘સેવા સેતુ કાર્યક્રમ”

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28 અગામી તા.2જી જુલાઈ, 2022ના રોજ શનિવારે વાપી નગરપાલિકા વિસ્‍તારનો ‘‘સેવા સેતુ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્‍યું છે. નગરપાલિકાની અખબારી માહિતી...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડસેલવાસ

1લી જુલાઈએ શતરંજ ઓલમ્‍પિયાડની મશાલ રીલે દમણ પહોંચશેઃસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે થનારૂં ભવ્‍ય સ્‍વાગત

vartmanpravah
રમત-ગમત સચિવ અંકિતા આનંદે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે શતરંજ ઓલમ્‍પિયાડને આવકારવા થઈ રહેલી તૈયારીનું કરેલું નિરીક્ષણ અને આપેલું જરૂરી માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસની સવિતા તાનાજી પાટીલે વર્ષ 2019-20માં ‘લૉ ઓફ ટોર્ટ’ વિષયમાં વીએનએસજી યુનિવર્સિટીમાં પ્રથમ સ્‍થાન પ્રાપ્ત કરતા લૉ કોલેજ અને પારડી પીપલ્‍સ બેન્‍ક દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડની શાહ કે. એમ. લો કોલેજના 53 અને 54મા વાર્ષિક મહોત્‍સવમાં લો કોલેજના ઉતકળષ્ઠ વિદ્યાર્થીઓને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમાં સેલવાસ...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભેંસરોડ ખાતે કોળી પટેલ સમાજના ભવન ખાતે રવિવારે દમણ વિભાગ કોળી પટેલ કેળવણી વિકાસ મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન શિબિરનું આયોજન

vartmanpravah
વલસાડના સુપ્રસિદ્ધ તજજ્ઞ દીપેશ શાહ અનેપોલીટેકનીક દમણના પ્રા. મોહન્‍તી દ્વારા અપાનારૂં માર્ગદર્શનઃ નિઃશુલ્‍ક કારકિર્દી માર્ગદર્શનનો લાભ લેવા દમણ વિભાગ કોળી પટેલ મંડળ દ્વારા દમણના તમામ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

‘મારી દીકરી સમૃદ્ધ દીકરી’- સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવા માટે તા.૨૪મી જૂનના શુક્રવારના રોજ વલસાડ જિલ્લા તથા સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની તમામ પોસ્ટ ઓફિસ ખાતે મેગા કેમ્પનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી,તા.૨૩ ભારત સરકાર દ્વારા ‘મારી દીકરી સમૃદ્ધ દીકરી’ના સૂત્ર સાથે સુકન્યા સમૃદ્ધિ યોજના કેન્દ્રીયમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે લોન્ચ કરવામાં આવી...