માંડા એબી રોલિગ મિલના ધ્વનિ, વાયુ અને પ્રવાહી પ્રદૂષણથી સ્થાનિકો ત્રાહીમામ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.21 સરીગામ જીઆઈડીસી નજીકના માંડા પ્લોટપાડા વિસ્તારમાં કાર્યરત એબી રોલિંગ મિલ સામે નિયમોના ઉલ્લંઘન બદલ વારંવાર રજૂઆત છતાં પગલાં ન...

