વાપી નગરપાલિકાની અંતિમ સામાન્ય સભા યોજાઈ: નગર યોજના નં.1(વાપી)ને સરકારમાં સાદર કરવાની બહાલી
વિરોધ પક્ષ નેતા ખંડુભાઈ પટેલએ પાણી સમસ્યા અને કર્મચારી કાયમી કરવા જોવા મુદ્દા ઉઠાવ્યા : સામાન્ય સભા સામાન્ય બની (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19:...

