વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્યસ્ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા
વિકાસ કાર્યોની બ્રેક લાગી ગઈ છે : કેટલાક કામોની કરોડોની ગ્રાન્ટ લોસ થવાની વકી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: આજકાલ વલસાડ જિલ્લામાં ગામેગામ વિકસિત...

