વેલપરવાની ગુમ પરણીતા પરત ફરી: પરણીતાએ પોતાના સાસરે અને પિયર જવાની ના કહેતા પોલીસે નારી સંરક્ષણ ગૃહ ખાતે મોકલી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.29: પારડી તાલુકાના વેલપરવા નવી નગરીની પરણીતા અને સ્કૂલ ફળિયામાં પિયર ધરાવતી પ્રતિમાબેન વિપુલભાઈ પટેલ ઉ.વ. 27 તેની 7 વર્ષની...

