વલસાડની સરકારી ઈજનેરી કોલેજની જીટીયુ ઈન્ટર ઝોન વોલીબોલ સ્પર્ધામાં ઝળહળતી સફળતા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: ગુજરાત ઈન્ટર ઝોન કક્ષાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન જીટીયુ દ્વારા રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની સરકારી ઈજનેરી કોલેજની...

