Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

vartmanpravah
ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં મધુબન ડેમમાં પાણીની આવક વધતાં 10 દરવાજા 2.70 મીટર ખોલાતા દમણગંગા બે કાંઠે વહીઃ નીચાણના તમામ રહેણાંક વિસ્‍તારોને સાવચેત કરાયા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીના ગામડાઓમાંથી પસાર થનાર પાવરગ્રીડની હાઈટેન્શન લાઈન વચ્ચે આવતા ઘરો તથા જમીન માલિકોને નોટીસો દ્વારા સૂચિત કરાયા

vartmanpravah
ઘરના બદલામાં ઘર અને જમીનના બદલામાં જમીન માંગી રહ્ના છે લોકો કંપની દ્વારા વળતર અંગેની કોઈ જાણકારી ન અપાતા પ્રાંત કચેરી ખાતે શરૂ થઈ છે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના છરવાડા પંચાયતના કથિત ભ્રષ્‍ટાચારને માજી સરપંચએમાહિતી અધિકાર હેઠળ 7 વાર અરજી કરી

vartmanpravah
માજી સરપંચ અને પૂર્વ અને જિ.પં. સભ્‍ય કાંતિભાઈ પટેલે માહિતી નહી મળતા કલેક્‍ટરમાં લેખિત રાવ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.27: છરવાડા ગ્રામ પંચાયત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આછવણી પ્રગટેશ્વર શિવ પરિવાર દ્વારા મલ્લિકાર્જુન જ્‍યોતિર્લીંગ તીર્થ ખાતે પાંચ કુંડી મહારુદ્ર યજ્ઞ કરાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: પુરષોતમ અધિક શ્રાવણ માસમાં પ્રગટેશ્વર ધામ આછવણીના શિવ પરિવાર દ્વારા ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્‍યમાં મલ્લિકાર્જુન જ્‍યોર્તિલિંગ તીર્થ ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માનવતાનું ઉમદા ઉદાહરણ : ધરમપુર આઈસીડીએસ કચેરીની ટીમ દર્દીઓના આધારકાર્ડ અપડેટ કરાવવા હોસ્‍પિટલ પહોંચી

vartmanpravah
આયુષ્‍યમાન કાર્ડના લાભ માટે દર્દીનો આધારકાર્ડ અપડેટ હોવો જરૂરી છેઃ પ્રોગામ ઓફિસર નિલમ પટેલ શ્રીમદ રાજચંદ્ર હોસ્‍પિટલમાં જઈ 100થી વધુ દર્દીના આધારકાર્ડ અપડેટ કરાવ્‍યા (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લાનું નૈસર્ગિક નજરાણું એટલે ‘આંકડા ધોધ’

vartmanpravah
વાંસદાથી લગભગ 17 કિલોમીટર દૂર વાંગણ ગામમાં કુદરતનાં ખોળે સૌંદર્યનું અદ્‌ભુત નજરાણું: કુદરતી વાતાવરણ અને વર્ષાઋતુમાં માણવા લાયક, મનને આનંદ અપાવનાર આંકડા ધોધ (વર્તમાન પ્રવાહ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં મહિલા તબીબને ત્‍યાં નકલી સીબીઆઈ ઓફિસર સ્‍વાંગમાં આવેલ ઈસમના જામીન મંજૂર વાપીમાં ક્‍લિનિક ચલાવતા ડો.હંસાબેન ભદ્રાને

vartmanpravah
ત્‍યાં નકલી સીબીઆઈ બની સ્‍મિથ અભિરામ રોઠીએ ઈન્‍કમ ટેક્ષની ફાઈલ માંગેલી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.26: વાપી ટાઉન સુથારવાડામાં ક્‍લિનિક ચલાવતા મહિલા તબીબને ત્‍યાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવ નગરપાલિકા દ્વારા કેબીન-રેકડીવાળા તથા નાના વેપારીઓ પાસેથી જકાત રૂપે રોજના 50રૂા. લેવાતા એડીએમને રજૂઆત

vartmanpravah
જકાત રૂપે રોજના ઉઘરાવાતા રૂા.50ની રકમ વધુ હોવાથી તેને ઘટાડવા ગરીબ વેપારીઓએ કરેલી અરજઃ જકાતની ઉઘરાણી કરાયા બાદ વેપારીઓને તેની રસીદો પણ નહીં અપાતી હોવાની...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ મોરખલના ધોડીપાડા, ડુંગરીપાડાનો ખનકી ઉપરનો મુખ્‍ય રસ્‍તો ધોવાઈ જતા હાલાકી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25: દાદરા નગર હવેલીના મોરખલ ગામે ધોડીપાડા અને ડુંગરીપાડા રાઉતપાડા વચ્‍ચેથી પસાર થતી ખનકી પરનો પુલ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદનાકારણે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકીંગ મેગા ડ્રાઈવનો આજથી આરંભ

vartmanpravah
આંતરિક તાલુકાની પોલીસ ચેકીંગ કામગીરી કરશે : રાજ્‍યભરમાં અભિયાન (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: અમદાવાદમાં એસ.જી. હાઈવે ઉપર રફ ડ્રાઈવિંગને કારણે અમીર બાપની ઓલાદ...