ચીખલી તાલુકામાં પાંચેક દિવસ સતત વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા ધરતીપુત્રોમાં ખેતીમાં જોતરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકામાં ચોમાસાની 27મી જૂનના રોજ મોડી શરૂઆત બાદ સતત પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદથી ખરેરા, અંબિકા, કાવેરી સહિતની લોકમાતાઓમાં...

