વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી
કમોસમી વરસાદ-વાતાવરણ પલટાથી કેરી પાકને થયેલ નુકશાન માટે પ્રધાનમંત્રી પાક વિમામાં સમાવેશની માંગ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.28: વલસાડ-ડાંગ જિલ્લા સંસદ સભ્યએ સંસદ...

