કામકાજના સ્થળે થતીસ્ત્રીઓની જાતીય સતામણી અંગે વેલસ્પન કંપનીમાં કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો
130 મહિલાઓને આઈઈસી કિટનું કરાયેલું વિતરણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.23: કામકાજના સ્થળેસ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત તા.22 મેના રોજ વાપીના મોરાઈ ખાતે...

