સ્ટેજ ફીઅર દૂર કરવા માટે વલસાડમાં નવરંગ મેગા ટેલેન્ટ શો યોજાયોઃ 110 લોકોએ પ્રતિભાના દર્શન કરાવ્યા
બાળકોથી માંડીનેમોટેરાઓએ ફેશન શો, ડાન્સ, નાટક અને સીંગીંગ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા બાળકોમાં વધતા જતા સ્યુસાઈડના બનાવોને અટકાવવા માટે ડિવાઈન સારથી ગ્રુપની રચના કરાઈ...

