વલસાડમાં ‘‘હર ઘર ધ્યાન” કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો
યોગના આસન, પ્રાણાયામ અને ધ્યાનથી લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્તિ કેળવી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.27 : ભારત સરકારનાં સાંસ્કળતિક મંત્રાલય દ્વારા આર્ટ ઓફ લિવિંગ...

