Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં મજૂરને વાઈપર કરડયા બાદ ફોન કરાતા રેસ્‍ક્‍યુ ટીમે વાઈપરનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah
અતિ દુર્લભ ગણાતા ઓરસવ જાતિનો અતિ નાનો સાપ ખૂબ ઝેરી હોય છે : દૂરથી પણ ડંખ મારે છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપીના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીથી ઉપડેલી બાંદ્રા-સુરત ઈન્‍ટરસીટીટ્રેનમાં મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા વલસાડ પ્‍લેટફોર્મ ઉપર ડિલેવરી કરાઈ

vartmanpravah
બોઈસરથી સાઈનાબેન નદીમભાઈ પઠાણ વલસાડ સિવિલમાં પ્રસૂતિ હેતુ ઈન્‍ટરસીટી ટ્રેનમાં નિકળ્‍યા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: પ્રસૂતિ અનિશ્ચિતતાના અનેક કિસ્‍સા અવારનવાર સમાજની સપાટી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍તે સંદર્ભે ટીડીઓ દ્વારા આગામી 6ઠ્ઠી માર્ચે સામાન્‍ય સભા યોજવાનો હુકમ કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાના ઢોલુમ્‍બર ગ્રામ પંચાયતના સરપંચ મીઠુલભાઈ સામે ગ્રામ પંચાયતની સમિતિઓમાં સભ્‍યોને વિશ્વાસમાં લીધા સિવાય સભ્‍યોની નિમણૂક, વિકાસના કામો સમયસર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આહવા ખાતે પાંચ દિવસીય ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ

vartmanpravah
પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવી દેશ માટે પ્રેરણારૂપ બનીએ : શ્રી આચાર્ય દેવવ્રતજી ડાંગના માજી રાજવીશ્રીઓની શૌર્યગાથા સાથેતેમની રાષ્ટ્રભક્તિને બિરદાવતા રાજ્યપાલશ્રી રાજ્ય સરકાર વતી ડાંગના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીની સાદકપોર ગ્રામ પંચાયતનું પ્રકરણ વડી અદાલતમાં : અદાલતે નોટિસ પાઠવી ડીડીઓ, ટીડીઓ, તલાટી અને સભ્‍યોને ગુરુવારે હાજરરહેવાનું ફરમાન કરતા રાજકારણ ગરમાયું

vartmanpravah
સાદકપોરના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્‍ત પસાર થયા બાદ તાલુકા પંચાયત દ્વારા સરપંચનો ચાર્જ ડેપ્‍યુટી સરપંચને સોંપવામાં આવ્‍યો છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તલાવચોરામાં તળાવમાંથી મળી આવેલ યુવતિની લાશના બનાવમાં ચીખલીના પોલીસે સાદકપોર-ગોલવાડના એક યુવાન અને તેના મિત્રોની પૂછપરછ કરી લીધેલા નિવેદન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.01: ચીખલી તાલુકાના તલાવચોરા રાજા ફળીયાની 22-વર્ષીય પ્રિયંકાબેનના લગ્ન 23-ફેબ્રુઆરીના રોજ યોજવાના હતા. તેના ચાર દિવસ પૂર્વે તેનાઘરની પાછળ તળાવના પાણીમાંથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના નોગામા ગામે તળાવમાંથી માટી ખનનના મામલે સ્‍થાનિકોની રજૂઆત અને પ્રાંત અધિકારીના અહેવાલ બાદ ખાણ ખનીજ વિભાગ તટસ્‍થ તપાસ કરશે કે પછી…?

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.01: ચીખલી તાલુકાના નોગામા ગામે તળાવમાંથી મોટા પાયે માટી ઉલેચાતા સ્‍થાનિકો દ્વારા નજીકમાં આવેલા ઘરો અને ખેતીની જમીન ઘસી જવાની દહેશત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાનાપોંઢા નાસિક માર્ગ અને ચિવલ નજીક રોડ ઉપર અકસ્‍માતમાં બે મોત

vartmanpravah
નાનાપોંઢા ડેપો પાસે બાઈક સવારે વૃધ્‍ધને ટક્કર મારતા મોત : ત્રણ યુવકની બાઈક ઝાડ સાથે અથડાતા સગીરનું મોત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01 કપરાડા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જનસેવા હોસ્‍પિટલમાં 15મી માર્ચ સુધી બ્રેસ્‍ટ કેન્‍સરનું નિઃશુલ્‍ક નિદાન થશે

vartmanpravah
હોસ્‍પિટલને હુબર ગૃપ દ્વારા મેમોગ્રાફી મશીન ભેટ અપાયુ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ જિલ્લામાં અનેક મહિલાઓ બ્રેસ્‍ટ કેન્‍સરથી પિડાતી હોય છે જેની સારવાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની વેન પેટ્રોકેમ એન્‍ડ ફાર્મા કંપની પ્રચંડ ધડાકા સાથે ધરાશાયી

vartmanpravah
કંપનીનો સ્‍લેબ અને દિવાલના કાટમાળમાં દબાતા ચારના મોત બે ને ગંભીર ઈજા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.28: સરીગામ જીઆઈડીસી કેમિકલ ઝોનમાં કાર્યરત વેન પેટ્રોકેમ...