વલસાડનાં નામાંકિત ડો.કાંતિભાઈ પટેલને બેસ્ટ પેપર પ્રાઈઝ એવોર્ડ એનાયત થયો
અમદાવાદ ખાતે એપીકોન-2023 માં રજૂ કરેલ સંશોધનાત્મક પેપર્સને મળ્યુ પ્રથમ પારિતોષિક (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: વલસાડ શહેરમાં આવેલ જાણીતી સૌજન્ય હોસ્પિટલનાં નામાંકિત તબીબ...

