વલસાડ સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્યો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે સક્રિય થયા
પાલઘર-દહાણું વિધાનસભા ચૂંટણી ક્ષેત્રમાં પ્રચાર માટે વલસાડ જિલ્લા ભાજપે પણ તૈયારીઓ શરૂ કરી દીધી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: ગુજરાતના પડોશી રાજ્યમાં વિધાનસભા ચૂંટણી...

