આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન તા.01 ડિસેમ્બરના રોજ થનાર છે. માત્ર ગણતરીના દિવસો આડે રહ્યા છે ત્યારે રાજકીય...

