ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા લોન્ચ કરવામાં આવેલ ‘અગ્રેસર ગુજરાત કેમ્પેઈન’ની માહિતી આપવા વલસાડ જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) વલસાડ, તા.08: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ‘‘સંકલ્પપત્ર” જાહેર કરતા પહેલા ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવા માટે 5મી નવેમ્બરના...

