March 6, 2026
Vartman Pravah

Category : કપરાડા

Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડમાં આશા વર્કર બહેનો વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી

vartmanpravah
બીજી તરફ માંગણી માટે વલસાડ આશ્રમ શાળાના કર્મચારીઓએ સી.બી. દેસાઈ હાઈસ્‍કૂલના મેદાનમાં પ્રતિક ધરણા કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22: વલસાડ જિલ્લા સહિત ગુજરાત...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો રાષ્ટ્રીય વિજ્ઞાન પરિસંવાદ યોજાયો

vartmanpravah
વાપીની એલ. જી. હરિયા મલ્ટિપર્પઝ સ્કૂલ અને ડુંગરાની મરોઠિયા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિજેતા 2 વિદ્યાર્થી રાજ્ય કક્ષાના સેમિનારમાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા-નાનાપોંઢા નાસિક રોડ ઉપર ખાંડ ભરેલી ટ્રકમાં અચાનક ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah
સમય સુચકતા વાપરી ચાલક કુદી પડતા બચાવ થયો : ટ્રકમાં નાસિકથી સુરત જતા ઘટેલી ઘટના (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21: કપરાડા-નાનાપોંઢા-નાસિક રોડ ઉપર જોગવેલ...
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

યુ.કે.માં દમણ-દીવ સહિત ભારતીય મૂળના લોકો ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા હૂમલા વિરોધમાં ગુરૂવારે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી વિશાળ રેલીનું આયોજન

vartmanpravah
પાકિસ્‍તાની સમર્થિત હૂમલામાં દમણ-દીવના મૂળ નિવાસીઓ પણ ઘણાં ઘાયલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20: યુ.કે.માં ભારતીય મૂળના વસેલા લોકો જેમાં દમણ-દીવના લોકોનો પણ સમાવેશ...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

બ્રિટનના લેસ્‍ટરમાં થઈ રહેલા પાકિસ્‍તાન સમર્થિત તોફાનના સંદર્ભમાં દમણ માછી સમાજ અને દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સોંપેલું આવેદનપત્ર

vartmanpravah
લેસ્‍ટરમાં મૂળ નિવાસી ભારતીયોની સુરક્ષા પ્રદાન કરવા અને પાકિસ્‍તાન સમર્થિત તોફાનીઓ સામે ઠોસ પગલાં ભરવા દરમિયાનગીરી કરવા રજૂઆત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20: આજે...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વિભાગના રેવન્‍યુ કર્મચારીઓ 18 જેટલી પડતર માંગણીઓ માટે માસ સી.એલ. પર ઉતર્યા

vartmanpravah
કર્મચારીઓની હડતાલથી સરકારી કામકાજને અસર પડી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: છેલ્લા કેટલાક સમયથી સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓની લગાતાર હડતાલ અને આંદોલન ચાલી રહ્યા...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

નાનાપોંઢા સીએચસી હેલ્‍થ સેન્‍ટરમાં આહાર કીટ અને પ્રોટીન પાવડરનું વિતરણ

vartmanpravah
વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીના 72માં જન્‍મદિવસ નિમિત્તે તેમના દ્વારા પ્રેરણા સ્‍વરૂપ ટીબી મુક્‍ત ભારત 2025 અભિયાન સ્‍વરૂપે આપણાં...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા તાલુકાના જીરવલ ગામની કોલક નદી પર જીવના જોખમે લોકો નદી પાર કરવા મજબૂર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જીરવલ ગામમાંથી કોલક નદી પસાર થાય છે. જીરવલ ગામ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ગુજરાત એન.એસ.યુ.આઈ.એ કોંગ્રેસ ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી દશરથ કડુની વરણી કરવામાં આવી છે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.16 ઓલ ઈન્‍ડિયા નેશનલ સ્‍ટુડન્‍ટ ઓફ ઇન્‍ડિયા (એન.એસ.યુ.આઈ.) એ કોંગ્રેસને એક વિદ્યાર્થી પાંખ છે જેના દ્વારા ગુજરાત રાજ્‍યના પ્રદેશ મંત્રી...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા વિવિધ માંગણીઓ સાથે આવેદનપત્ર અપાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) (સંજય તાડા દ્વારા) વાપી, તા.14: વલસાડ જિલ્લાના કપરાડાતાલુકા પંચાયતની કચેરીમાં વિવિધ માંગણીઓ સાથે કપરાડા તાલુકાની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો દ્વારા...