વિશ્વ આદિવાસી દિવસ પૂર્વે આદિવાસી યુવકની પ્રેરણાદાયી વિકાસ ગાથા: દુર્ગમ ગામને એક દાયકામાં સમૃધ્ધ બનાવનાર આદિવાસી ગ્રામ શિલ્પી નિલમભાઈ પટેલ યુવાધન માટે પ્રેરણાનું ઝરણું બન્યા
વર્ષ ૨૦૦૯માં ખોબા ગામમાં આવેલો વ્યક્તિ અત્યારના ખોબા ગામમાં આવે તો તેને ચોક્કસ એમ લાગશે કે તે ક્યાંક ભુલો તો નથી પડ્યો ને એટલી સુવિધા...

