Vartman Pravah

Category : ચીખલી

Breaking NewsOtherચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

ધનતેરસથી દાનહ-દમણ સહિતના વેપારીઓએ ચોપડાઓની કરેલી ખરીદી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30: ધનતેરસના દિવસે સેલવાસ અને દમણ સહિત દાનહના વેપારીઓ દ્વારા સોના-ચાંદીની ખરીદી સાથે પૂજાવિધિ માટે ચોપડાઓની પણ ખરીદી કરવામાં આવી...
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસ-દમણના બજારમાં દિવાળીની ખરીદી માટે ઉમટેલી ભીડ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.30 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સરકારી કચેરી અને ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કામદારો, કર્મચારીઓને દિવાળીના એક-બે દિવસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી ખાતે જેસીઆઈનો પ૮મો એવોર્ડ સમારંભ યોજાયોઃ નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.29: જુનિયર ચેમ્‍બર ઈન્‍ટરનેશલ સંસ્‍થા 18 વર્ષથી 40 વર્ષના યુવાનો માટે કાર્યરત સંસ્‍થા છે. જેસીઆઈ નવસારીની 59 મી ઈન્‍સ્‍ટોલેશન સેરેમની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જેસીઆઈ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) નવસારી, તા.29: દિવાળીના તહેવારો શરૂ થઈ ગયા છે. દિવાળી નિમિત્તે ધનતેરસના શુભ દિવસે એટલે કે તારીખ 29 ઓક્‍ટોબર મંગળવારે નવસારીનાં દુધિયા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દિપાવલીના પાવન પર્વ પર નિરાધાર પરિવારોને માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: દીપાવલીના પાવન તહેવારની ઉજવણીના ભાગરૂપે માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા દર વર્ષે રાબડા ગામના નિરાધાર પરિવારો અને વિધવા...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલના કર્મચારીઓના બાકી પગાર માટે ધારાસભ્‍ય અનંત પટેલના પ્રયત્‍નથી સુખદ ઉકેલ આવ્‍યો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.29: અગાઉ તા.26/10/2024 ના દિને ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલ ખાતે ફરજ બજાવતા પટાવાળા, ડ્રાઇવર, એક્‍સરે ટેકનિશીયન અને ફાર્માસિસ્‍ટનો બે મહિનાથી બાકી પગાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી માર્કેટમાં બાઈક પાર્ક કરી બેઠેલા યુવાનને કાર ચાલકે રીવર્સ મારતા ઉડાડયો, બાલ બાલ બચ્‍યો

vartmanpravah
હકીમજી માર્કેમટાં બનેલી ઘટના :સીસીટીવી કેમેરામાં કેદ થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: વાપી બજારમાં આવેલ હકીમજી માર્કેટમાં રાત્રે 10:30 વાગ્‍યાના સુમારે વિચિત્ર અકસ્‍માતની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશન ઉપર તહેવારોમાં વતન જતા મુસાફરોની ભીડ ઉમટી પડી : ભીડને નિયંત્રિત કરવા રેલવે લાચાર

vartmanpravah
ઉત્તર ભારતીયો અને રાજસ્‍થાનના પ્રવાસીઓની વતન તરફ દોટ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: આજથી દિવાળી પર્વનો પ્રારંભ થઈ ગયો છે.દિવાળી વેકેશન અને છઠ્ઠ પૂજાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાની વિદ્યાર્થીની રાજ્‍ય કક્ષાએ ઝળકી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.29: સ્‍કુલ ગેમ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા નડિયાદ દ્વારા રાજ્‍ય કક્ષાએ તાઇકવોન્‍ડો સ્‍પર્ધાનુ આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાપીની શ્રી એલ.જી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં ફાયર સેફટી અને મંજૂરી વિના જાહેર માર્ગો પર ઠેર-ઠેર ઉભા કરાયેલા ફટાકડાના સ્ટોલો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.29: ચીખલી તાલુકાના આસપાસના સમરોલી, ખૂંધ, થાલા, મજીગામ સહિતના વિસ્‍તારમાં હાલે દિવાળીના પર્વને લઈને જાહેર માર્ગોની આજુબાજુ ઠેર ઠેર સ્‍ટોલ...