બે વર્ષ પહેલાં ગુમ થયેલા પરિયારીના વિનોદ રામજી વારલીનો પરિવાર સાથે મેળાપ થતાં સંવેદનશીલ બનેલું વાતાવરણ
54 વર્ષના આધેડ માનસિક અસ્થિરતા સાથે ભટકતા હરિયાણાના સિરસા ખાતે આવેલ ‘ભાઈ કનૈયા માનવ આશ્રમ’માં પહોંચતા મનોચિકિત્સકોની સારવાર દરમિયાન વાપી-દમણના હોવાનું કહેતાં પરિવારજનો સાથે થયો...

