‘આયુષ્યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં સચિવ અને દાનહ કલેક્ટર પ્રિયાંક કિશોરે દાનહના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રા.પં.ની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની માતાઓને આપેલું માર્ગદર્શન
કુપોષિત બાળકોની સ્થિતિમાં સુધાર થાય એ માટે સતર્કતા રાખવા અને પૌષ્ટિક આહારની કિટ ખરીદવાની વ્યવસ્થા કરવા નિયુક્ત નોડલ અધિકારીઓ, આરોગ્યકર્મીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને આપેલા...

