ઉમરગામમાં બાળકી સાથે થયેલ જધન્ય ઘટના અંગે સાંસદ ધવલ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને મળી ત્વરિત ન્યાય માટે રજૂઆત કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: ઉમરગામમાં નાની બાળકી સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં પોલીસ દ્વારા ત્વરિત ચાર્જશીટ દાખલ કરી કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં માધ્યમથી ગુનેગારને...

