અગ્નિવીર ગૌ સેવા દર ઉમરગામ દ્વારા રાત્રિના સમયે રોડ ઉપર અકસ્માતનો ભોગ બની રહેલા ગૌવંશની સુરક્ષાને ધ્યાનમાં રાખી રિફલેક્ટેડ પટ્ટા મારવાની ચાલુ કરેલી કામગીરી
સરીગામ, તા.05: ઉમરગામ તાલુકામાં રાત્રિ દરમિયાન વાહનોની અડફેટ આવી રહેલા ગૌવંશની ઘટના લગાતાર સામે આવી રહી છે. જે ઘટનાના પગલે જીવ દયા અને ગૌવંશ પ્રેમીઓમાં...

