ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વાપીમાં યોગ સંવાદ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વાપીની આર.એસ.ઝુનઝુનવાલા ઈન્ટરનેશનલ સ્કૂલમાં તાલુકા કક્ષાની યોગ સંવાદ બેઠકનું આયોજન થયું હતું, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર...

