October 27, 2025
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ શહેર અને તાલુકા ભાજપ દ્વારા સાંસદ ધવલ પટેલનું કરાયું સન્‍માન

vartmanpravah
વલસાડ જિલ્લાના પ્રશ્નો ઉકેલવા સાંસદની ખાતરી : પાંચ વર્ષ જનતાને સમર્પિત કરવાનું વચન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: વલસાડ તાલુકા અને શહેર ભાજપ દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શૈક્ષિક મહાસંઘ વલસાડનો શિક્ષકોના હિતમાં વધુ એક નિર્ણય: પારડી તાલુકામાં શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારોની વરણી થઈ

vartmanpravah
સમગ્ર શિક્ષક સમાજમાં આનંદની લાગણી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વલસાડ જિલ્લામાં શૈક્ષિક મહાસંઘની રચના થઈ તેની સાથે જ કપરાડા તાલુકા શૈક્ષિક મહાસંઘની રચના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે વિવિધ સ્‍પર્ધાઓનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ દ્વારા સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને માધ્‍યમિક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ દ્વારા રથયાત્રા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah
વિશ્વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી માટે રજા આપવાનો ઠરાવ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍ય સભા આજે સોમવારે તાલુકા પંચાયતની કચેરીમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી આઈટીઆઈ પાસે સીએનજી ટેમ્‍પામાં લાગી આગ

vartmanpravah
પારડી ફાયરની ટીમની પ્રશંસનીય કામગીરી, આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.08: અંજારથી ઉમરગામ લાકડાની પટ્ટીઓ ભરી જઈ રહેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભામાં ધારાસભ્‍ય પાટકરની સરમુખત્‍યારશાહી નીતિથી ભાજપના સભ્‍યોની હાલત દયનીય

vartmanpravah
તાલુકામાં થયેલો વ્‍યાપક ભ્રષ્ટાચારને ચર્ચાના કેન્‍દ્રસ્‍થાને આવતા રોકવા માટે ધારાસભ્‍ય રમણભાઈ પાટકરે સભામાં ઉપસ્‍થિત સભ્‍યોને રજૂઆતની તક ન મળે એ રીતે માઈક પકડી લઈ સંચાલન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના માણેકપોરની એક કંપનીના કમ્‍પાઉન્‍ડમાંથી એલસીબી પોલીસે યુરિયા ખાતરના જથ્‍થા સાથે ત્રણને ઝડપ્‍યા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.08: ચીખલી તાલુકાના માણેકપોર ખાતે આવેલ એક કેમિકલની કંપનીના કંપાઉન્‍ડમાં આઈસર ટેમ્‍પમાંથી એલસીબી પોલીસે રાસાયણીક યુરિયા ખાતરનો 130 બેગના જથ્‍થા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તિથલ દરિયા કિનારે ફરવા આવેલા સહેલાણીઓ ઉપર ટેમ્‍પો ચઢાવવાની હરકત

vartmanpravah
સહેલાણીઓએ ટેમ્‍પાનો પીછો કર્યો પણ તેજ ગતિએ ભાગી ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વલસાડ તિથલ દરિયા કિનારો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર રહ્યો છે....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના: ત્રણ વર્ષે થયું માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના બની આપણે માતા પિતા કે, માતા દીકરાના કે, પરિવારના સભ્‍યોના અનેક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ મંગલ ચાતુર્માસ પ્રવેશોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah
ગુરુ ભગવંતોનું ભવ્‍ય સામૈયુ કરવામાં આવ્‍યું : માનવ કલ્‍યાણ ટ્રસ્‍ટમાં પ્રવચન સભા યોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.08: વાપી નગરમાં અદ્વિતિય આત્‍મોત્‍થાન ગુરુહેમ સ્‍મૃતિ...