ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: તાલુકામાં મંગળવારના રોજ ધોધમાર વરસાદ વરસ્યા બાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા ચાલુ રહ્યા હતા. આ દરમ્યાન શુક્રવારના રોજ...

