આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી દ્વારા ‘‘યોગ- મહિલા સશક્તિકરણ -2024 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉત્સાહસભર કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ પૂનમ શાહ (આર્ટ ઓફ...

