કેરી ચોર બાબતે ચીખલીના મીણકચ્છમાં બે પરિવાર વચ્ચે થયેલ ઝઘડામાં વૃધ્ધનું મોતઃ બે મહિલા સહિત 3 સામે હત્યાનો ગુનો નોંધાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.20: ફરિયાદી સુનિલ સોમાભાઈ પટેલ (રહે.મીણકચ્છ નાયકીવાડ તા.ચીખલી) ની બન્ને દીકરીઓ બુધવારના રોજ બપોરના સમયે ઘરની નજીક આવેલ આંબાવાડીમાંથી પાકી...