શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા ઉમરગામના પાલી-કનાડુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયેલું મફત નોટબૂક વિતરણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી, તા.23: છેલ્લા26 વર્ષથી કાર્યરત શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ, વાપી દ્વારા દ્વારા ગત 22મી જૂનના શનિવારે ઉમરગામ તાલુકાના પાલી-કનાડુ...

