પલસાણાના બંગલામાંથી પૈસા ભરેલ બેગની ચોરી: 22 દિવસ બાદ નોંધાવી ચોરીની ફરિયાદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.28: પારડી તાલુકાના પલસાણા નાયકવાડ ખાતે બ્રિજેશભાઈ ભરતભાઈ ઉપાધ્યાયના બંગલામાં ફર્નિચરનું કામ મૂળ રાજસ્થાનના અને મુંબઈ ખાતે રહેતા અશોકકુમાર હજારીલાલ...

