દમણ બહાર નિકળતી તમામ ચેકપોસ્ટ ઉપર 31 ડિસેમ્બરને લઈ રાતભર પોલીસ ચેકીંગ ચાલુ રહ્યું
બ્રેથ એનેલાઈઝર મશીનથી ટુવ્હિલર અને કાર ચાલકોને તપાસાયા : કોમર્શિયલ વ્હિકલનું ચેકીંગ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.31: આજે રવિવારે થર્ટી ફર્સ્ટની ઉજવણી અને પાર્ટીઓ...

