વાપી જીઆઈડીસી સેકન્ડ ફેઝમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા અફરા તફરીના દૃશ્યો સર્જાયા
પ્રાથમિક તારણ : ટ્રકમાં ડ્રાઈવર-ક્લિનર રસોઈ બનાવતા હતા ત્યારે બાટલો બ્લાસ્ટ થતા આગ લાગી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપી જીઆઈડીસી સેકન્ડ ફેઈઝ જલારામ...

