વલસાડ ધમચાડી હાઈવે ઉપર બે કન્ટેનર વચ્ચે ગંભીર અકસ્માતમાં બન્નેનો ખુડદો થયો : બે ગંભીર
મુંબઈથી સુરત લાઈન ઉપર જતું કન્ટેનર ડિવાઈડર કુદી સામેની લાઈન જઈ ચઢતા અકસ્માત સર્જાયો (વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વલસાડ હાઈવે ધમડાચી નજીક આજે મંગળવાર...

