પારડી પોલીસ સ્ટેશનના પી.આઈ. બીજે સરવૈયાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.21: આગામી 29-07-2023 ના રોજ મુસ્લિમ બિરાદરોનો મોહરમ એટલે કે તાજીયાનો તહેવાર હોય પારડી તથા પારડીના આજુબાજુના વિસ્તારમાં કોઈ અનિચ્છિનીય...

