વલસાડ જિલ્લામાં 100 દિવસમાં ખેડૂતો પાસે 110.38 કિવન્ટલ બીજ ખરીદીનો 100 ટકા લક્ષ્યાંક સિધ્ધ, 3 ખેડૂતોને રૂા.171089 ચૂકવાયા
ખેડૂતોનું શોષણ અટકાવવા અને બિયારણના ભાવ ઉપર અંકુશ જાળવવામાં સરકારને મળી સફળતા: બજાર ભાવ કરતા 20 થી 25 ટકા વધુ પોષણક્ષમ ભાવે ખેડૂતો પાસે બીજ...

