‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: આજ રોજ ‘‘પ્રધાનમંત્રી 2025 ટીબી નાબૂદી અભિયાન” અંતર્ગત કપરાડા તાલુકાના નાનાપોંઢા સીએચસી આરોગ્ય સેન્ટર ખાતે મહેતા ટયુબસના સહકર્મચારીઓ, મુસ્કાન...

