બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: બામણવેલ ગામે 43 વર્ષીય શ્રમજીવીએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી...

