April 22, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્‍થિર યુવતીનું 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું

vartmanpravah
યુવતીને કંઈ યાદ ન હોવાથી જે પણ ગામડાના નામ આપ્‍યા તે ગામોમાં 181એ તપાસ કરી પરિવારની ભાળ મેળવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા આયોજિત ‘‘દે ઘુમાકે-2023” આંતર શાળા ક્રિકેટ પ્રતિયોગિતા સંપન્ન

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: સરીગામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠ દ્વારા લક્ષ્મી ડાઈમંડનાં 50 વર્ષ અને ગજેરા ટ્રસ્‍ટનાં 30 વર્ષ પૂરા થવાના ઉપલક્ષે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોટાપોંઢાની આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં પર્યાવરણ જાગૃત્તિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah
પ્રદૂષણ સામે જંગલો આપણુ રક્ષણ કરતા હોય સામુદાયિક વારસાનું જનત ખૂબ જરૂરીઃ નિલમ પટેલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.10: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ તાલુકાના નાની સરોણ ખાતે કલેકટરના અધ્‍યક્ષ સ્‍થાને રાત્રિસભા યોજાઈ

vartmanpravah
સરોણ હાઈવે ક્રોસિંગ પાસે અકસ્‍માતોને અટકાવવા ઓવરબ્રીજની કામગીરી પ્રક્રિયા હેઠળ છેઃ- કલેકટર ક્ષિપ્રા આગ્રે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.10 લોકોને પડતી અગવડો અને મુશ્‍કેલીઓના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી
vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: વાપી દેસાઈવાડમાંથી પાંચ દિવસ પહેલાં લિફટમાં ચઢીને એક શિક્ષિકાનું અઢી તોલાનું મંગલસુત્ર ધોળે દિવસે ખરા બપોરે બેખોફ બની આરોપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વ્‍યાજખોરી ચુંગાલમાંથી સમાજને બચાવવા જિલ્લા પોલીસે યોજેલ લોન ધિરાણ માર્ગદર્શન કેમ્‍પમાં 764 અરજી મળી

vartmanpravah
મોંઘાભાઈ હોલ વલસાડમાં યોજાયેલ કેમ્‍પમાં પોલીસ અને 15 જેટલી બેંકના મેનેજર-સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા સમાજને વ્‍યાજની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગરમીના ચમકારા સાથે ખેરગામ – ચીખલી તાલુકામાં પાણીના માટલા ઘડવાનું કામ પુરજોશમાં શરૂ

vartmanpravah
આપણે જાણે પૂર્વજોની સંસ્‍કળતિને અલવિદા કહી દીધી હોય તેમ માટીની સોડમ સાથે શિતળ પાણી આપતા દેશી માટીના માટલા મોટા ભાગના ઘરોમાંથી લુપ્ત થઈ રહ્યા છે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા સલવાવ ગુરુકુળમાં શિવરાત્રી પૂજાનું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.09: વાપી સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી પૂજાનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.18 ફેબ્રુઆરીના રોજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં નાર્કોટિક્‍સના ગુનામાં ઝડપાયેલ એનસીબીએ સીલ કરેલ કંપનીમાં પ્રવેશ, પુરાવા સાથે ચેડા?

vartmanpravah
થર્ડ ફેઈઝમાં પાર્શ્વનાથ ડાયકેમ કંપનીમાં એનસીબીએ 6 જુન 2022ના રોજ રેડ કરી 68 કિલો નશીલો પદાર્થ ઝડપ્‍યા બાદ કંપની સીલ કરી હતી (વર્તમાન પ્રવાહ વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah
રોડ સિંગલ સાઈડ કામગીરી ચાલુ રહેતા વન-વે ઉપર વાહનોની કતારો લાગતા ટ્રાફિક જ ટ્રાફિક (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.09: વાપીમાં ચૂંટણી આચાર સંહિતા પુરી...