ચીખલીના સમરોલીના વ્યાક્તિ પાસે વ્યાજના નાણાંની ઉઘરાણી કરનાર ખૂંધના શખ્સ સામે પોલીસે ગુનો નોંધ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.31: ચીખલી નજીકના સમરોલીના વ્યક્તિ પાસે અવારનવાર વ્યાજના નાણાંની ઉઘરાણી કરી નાલાયક ગાળો આપનાર ખૂંધ ગામના શખ્સ સામે પોલીસે...

