ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગ ‘ઈ-કોપ ઓફ ધ મન્થ’ એવોર્ડ માટે વલસાડ જિલ્લાના 3 પોલીસકર્મીઓની પસંદગી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપીતા.01: વલસાડ જિલ્લા પોલીસના 3 પોલીસકર્મીની ઈ-ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત ‘ઈ-કોપ ઓફ ધ મન્થ’ એવોર્ડ (ઓગસ્ટ 2022) માટે પસંદગી થતા જિલ્લા પોલીસ...

